CONFERENCE DETAILS
GUJARATI
2nd NAYC: ભાગ લેવા માટે તૈયાર થાવ,
વિષય : જીત માટે દોડો (1 Cor 9:24)
તારીખ: 1-2-3 ઓક્ટોબર, 2025
સ્થળ: નાગપુર
મહારાષ્ટ્ર
👉 તમારી મંડળી ના જુવાનોને ઉતેજન આપશો કે તેઓ 2nd NAYC માં ભાગ લે અને બાઇબલ નું શિક્ષણ પ્રભુ ના સેવકો દ્વારા સાંભળે.
1. Evg. જ્હોન કુરિયન
2. Evg. જોય જ્હોન
3. Evg. સેમ્યૂલ બી. થોમસ
અને બીજા ઘણા બધા... https://nayc2025.com/resources
🎙️ મુખ્ય સત્રો ઇંગ્લિશ ભાષામાં રહેશે, જેનું હિન્દી માં ભાષાંતર કરવામાં આવશે. ગ્રુપ સત્રો હિન્દી સહીત દસ ભાષાઓ મા ઉપલધ હશે.
📝 ઓનલાઇન નોંધણી 15 જૂન 2025 થી શરૂ થશે.
🏧 ઓનલાઇન નોંધણી સમયે ₹1,000 ફી ચૂકવવી.
📱કૃપા કરીને આ સંદેશ તમારા એસેમ્બલીના વૉટ્સએપ ગ્રુપમા અને બ્રધરેન એસેમ્બલી ના જાણીતા યુવાનોને પણ મોકલશો.
સંપર્ક Evg. મોન્સી અબ્રાહમ @
+91-9752910345
હોપ બીલીવર્સ (બ્રધરન) એસેમ્બલી,
ભોપાલ, મધ્ય પ્રદેશ.